આપતા જણાવ્યું હતું કે, મારીદીકરી ૧૭ વર્ષની કિશોરી હતી ત્યારથી મહેબુબ બુખારી નામનો શખ્સ સંપર્કમાં હતો.તેમજ મારી દિકરીને ભોળવીને વિશ્વાસમાં લઈ તેના પર દુષ્કર્મગુજાર્યું છે.આ સાથે તે શખ્સનું મુસ્લિમ નામ નાઝમીન કરી નાખ્યું હતું તેમજ યુવતીને ભગવાનમાં વિશ્વાસ નરહેતા યુવતી એવો પણ દાવો કરતી તેને મુસ્લિમ ધર્મ અંગિકાર કર્યો છે.આ ઉપરાંત યુવતીએ યુવક માટે ઘરમાંથી ચોરી કરી હતી.તેમજ યુવતીને અવારનવાર તેના ઘરે લઇ જતો હતોઅને હોસ્ટેલમાં રાખતો હતો અને તેની સાથે દુષ્કર્મ ગુજારી યુવતીના માતા પિતાને પણ ધમકી આપતો હતો.આ સાથે માતાનો ગંભીર આક્ષેપ યુવકે કહ્યું હતું કે જો હું તારી સાથે લગ્ન કરીશ તો મને ૫ લાખ રૂપિયા મળશે.તેમજ બ્રાહ્મણની દિકરી સાથે લગ્ન કરૂ તો ૧૦ લાખ રૂપિયા મળે.આથી સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી.
રાજકોટમાં લવ જેહાદનો કિસ્સોસામે આવતા યુવતીના માતા આવ્યા મિડીયા સામે…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -