રેલવે સહિત કેન્દ્રના અંદાજીત 34 જેટલા કેન્દ્ર વિભાગના કર્મચારીઓ દ્વારા સરકારની નવી પેન્શન સ્કિમ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એવામાં રાજકોટ રેલવે વિભાગના કર્મચારીઓ દ્વારા આજે કેન્ડલ માર્ચ યોજાવામાં આવી હી. જેમાં મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ જોડાયા હતા. તેમજ સરકારની નવી પેન્શન સ્કમિનો વિરોધ કર્યો હતો.
રાજકોટમાં રેલવે કર્મચારીઓએ નવી પેન્સન સ્કિમના વિરોધમાં યોજી કેન્દ્ર માર્ચ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -