રાજકોટમાં માલધારી સમાજ દ્વારા મુખ્યમંત્રીને વધતાં જતા હાર્ટએટેકના પ્રમાણ ને લઈને રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેઓએ ગરબે રમવા જતા ખેલૈયાઓ પાસે થી હાર્ટફિટનેશ માંગવામાં આવે તેવી માંગ કરી હતી તેમજ જેની પાસે હાર્ટફિટનેશ હોય તેને જ ગરબાના પાંદળમાં રમવા દેવામાં આવે તેવી માંગ કરી હતી.