રાજકોટમાં બીએસએનએલના જોઇન્ટ ફોરમ ઓફ પેન્શનર એસોસિએશન દ્વારા ધરણાં, સૂત્રોચ્ચાર યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેમઆ જણાવ્યું હતું કે નિવૃત કર્મચારીઓને પગારપંચ અને બેજ રિવિઝનનો લાભ મળ્યો નાથી ઓગષ્ટમાં દિલ્હી લેવલે વિરોધ કરવામાં આવશે નિવૃત કર્મચારીઓ દ્વારા અગાઉ ઢગલાબંધ રજૂઆતો કરી હોવા છતાં કોઈ ઉકેલ આવેલ નથી બીએસએનએલના ઉચ્ચ અધિકારીઓ, જનરલ મેનેજર, ચીફ જનરલ મેનેજરને સાતમા પગાર પંચનો લાભ મળે છે જ્યારે ગ્રુપ સી અને ડીના કર્મચારીઓને કોઈ લાભ મળતો નાથી 1984થી નવી ભરતી કરવામાં આવી નાથી ફોરજી ટેકનોલોજી પણ આવી નાથી અને સતત દબાણ હેઠળ કર્મચારીઓ પાસે કામ કરાવવામાં આવતું હોવાનો આક્ષેપ કરાયો છે.
રાજકોટમાં બીએસએનએલના જોઇન્ટ ફોરમ ઓફ પેન્શનર એસોસિએશન દ્વારા ધરણાં, સૂત્રોચ્ચાર
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -