રાજકોટમાંપાણી પુરવઠા અંગે મેયર ડૉ. પ્રદીપ ડવ એ નિવેદનઆપ્યુ હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે રાજકોટના મુખ્ય પાણીના સ્ત્રોત આજી અને ભાદર તેમજ નર્મદાના પાણીણી આવક થી 19 નવેમ્બર સુધી લોકોને પાણી મળી રહે તેટલો પાણીનો જથ્થો રાજકોટમાં ઉલબ્ધ છે. તેમજ જો વરસસાદ નહીં આવે અથવતો વધુ ખેચાશે તો 19 સપ્ટેમ્બરે સૌની યોજના હેઠળ પાણી મંગાવવાની માંગ સરકાર સમક્ષ કરવામાં આવશે.
રાજકોટમાં પાણી પુરવઠા અંગે મેયર ડૉ. પ્રદીપ ડવ એ આપ્યું નિવેદન…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -