પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે રાજકોટ ભક્તિમય બન્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં શહેરના શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા તેમજ શહેરમાં મંદિરો ખાતે સવારથી જ ભાવીભક્તોની ભીડ ઉમટી હતી. આ સાથે શહેરના અનેક શિવ મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શહેરના શિવાલયોમાં ગુંજી ઉઠ્યા હર હર મહાદેવના નાદથી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -