રાજકોટમાં છેલ્લા 35 વર્ષ થીપાણીનો ધોડો, પેડક રોડ ખાતેમહારાષ્ટ્ર મંડળ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી રીતે આ વર્ષે પણ કરવામાં આવ્યું છે. તેમજ આ ગણેશોત્સવમાં બંને ટાઈમ બાપ્પાની મહાઆરતી,હવન અને બ્લડ ડોનેશન સહિતના વિવિધકાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આ સાથે મહારાષ્ટ્ર મંડળ દ્વારા યોજાયેલ આ ગણેશ પંડાલમાં રોજના 15 થી 20 હજાર લોકો બાપ્પાના દર્શનાર્થે પધારે છે.
રાજકોટમાં છેલ્લા 35 વર્ષ થી મહારાષ્ટ્ર મંડળ દ્વારા ગણેશોત્સવનું આયોજન…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -