રાજકોટના ચોમાસાને લઈને રોગચાળો વકર્તા ડેન્ગ્યુ અને ચિકન ગુનિયાનાં કેસમાં વધારો જોવા મળ્યો હતો. તેમજ ત્રણ થી ચાર દિવસ થી ડેન્ગ્યુનાં કેસ વધ્તા સૌથી વધુ બાળકોમાં ડેન્ગ્યુના કેસ વધુ જોવા મળ્યા છે. ત્યારે 4 વર્ષ ની બાળકીનું ડેન્ગ્યુનાં કારણે મોત થયું હતું. તેમજ બળકીમાં ડેન્ગ્યુ સાથે અન્ય સિદ્રોમસ પણ જોવા મળ્યો છે. જેમાં શરીર માંથી પાણી ઓછું થાય છે. ત્યારે ડેન્ગ્યુ થી બચવા લોકો સાવધાન રહે અને જો લક્ષણ જણાય તો તાત્કાલિક તબીબી સંપર્ક કરવો તેમજ વધુ તાવ કે અન્ય લક્ષણ જણાય તો સિવિલ નો સંપર્ક કરી સારવાર લેવી ખૂબ જ જરૂરી બની ગયું છે.
રાજકોટમાં ચોમાસાને લઈને રોગચાળો વકર્તા ડેન્ગ્યુ અને ચિકન ગુનિયાનાં કેસમાં થયો વધારો…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -