રાજકોટમાં કોઠારીયા ચોક ખાતે છેલા ૨૯ વર્ષ થી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ જ આ વર્ષે પણ કોઈપણ પ્રકાર નો ફાળો લીધા વગર આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ સમગ્ર આયોજન ૧૧૦ લોકોના મહારાષ્ટ્ર યુવક મંડળ નામના ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ૧૧ દિવનો અખંડ દીવો પણ રાખવામાં આવ્યો છે. આ સાથે અહી નાના બાળકો માટે વિવિધ કાર્યકર્મો નું આયોજન પણ કરવામાં આવે છે. તેમજ અહી મુંબઈ થી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ મંગાવીને તેનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અહી દરરોજ રાત્રે આરતી તેમજ પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવે છે
રાજકોટમાં કોઠારીયા ચોક ખાતે કોઈપણ પ્રકાર નો ફાળો લીધા વગર મહારાષ્ટ્ર યુવક મંડળ દ્વારા કરાયું ગણેશ સ્થાપન…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -