રાજકોટમાં 209, પ્રાઇડ સેફાયર કોમ્પ્લેક્સ, સામે. ગોલ્ડન સુપર માર્કેટ, પંડિત દિનદયાલ ઉપાધ્યાય રોડ, મધુ નગર, એન.આર. અમીન માર્ગ,પર આયુષી મહેતા દ્વારા સંચાલિત લિવ ડાન્સ સ્ટુડિયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમક સવારે 10.30 થી બપોરે 12.30 વાગ્યા સુધી ચાલ્યો હતો. તેમજ આ ડાંસ સ્ટુડિયોમાં 5 પ્રકારે ડાન્સ શીખવવામાં આવશે જેમાં ઝૂમ્બા, એરોબિકસ, ક્લાસિકલ ડાન્સ, અને કથક શીખવામાં આવશે.