24 C
Ahmedabad
Wednesday, May 7, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં આજ સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે આવ્યો ધીમીધારે વરસાદ…


રાજકોટમાં આજ સવારથી જ વાદળછાંયુ વાતાવરણ હતું. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ પણ આવ્યો હતો. જેથી વતાવર ઠંડુ બન્યું હતું તેમજ વતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી. આ સાથે વરસાદ આવતા લોકો પણ ખુશ ખુશાલ થાય હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -