રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં શિક્ષકોની ભરતી કાયમી B.ED ના વિદ્યાર્થીઓ દ્વારા જ્ઞાન સહાયક ને રદ્દ કરવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ B. ED ના વિદ્યાર્થીઓ દ્વારા સુત્રોચાર અને વિરોધ પ્રદર્શનમાં સિન્ડિકેટ સભ્ય અને શિક્ષણવિદ પણ વિરોધમાં જોડાયા હતા આ સાથે 500 થી વધુ વિધાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.