રાજકોમાં રૂપેશ ત્રિવેદી દ્વારા 2006 થી કાર્યરત સુરભિ ડાન્સ એકેડમી દ્વારા રવિવારે હેમુ ગઢવી હૉલ ખાતે ડાંસ ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 3 થી 7 વાગ્યાની વચ્ચે આ ડાન્સ ટેલેન્ટ શો યોજવામાં આવ્યો હતો આ સાથે સુરભિ ડાન્સ એકેડમીમાં વેસ્ટર્ન ડાંસ ના તમામ ફોર્મ્સ જેવાકે હિપ હોપ, સાલસા,કોનટેમપોરરી બોલીવુડ, જાઝ, વગેરે જેવા ડાંસ રજૂ કરવામાં આવ્યા હતા નાના બાળકોથી લઈને યુવા ડાન્સરોની કૃતિઓ જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા
રાજકોટની સુરભી ડાન્સ એકેડમી દ્વારા ડાંસ ટેલેન્ટ શોનું આયોજન
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -