આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર છે. એવામાં તહેવારને લઇને રાજકોટની સદર બજારમાં છેલ્લી ઘડીએ લોકોની બારે ભીડ જોવા મળી રહી છે. સદરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ગ્રાહકોની ભીડ જોમા મડતી નહોતી. જેના કારણે પતંગ દોરાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા એવામાં ઉત્તરાયણના પર્વના છેલ્લા દિવસે બજારમાં પગ મુકાવી પણ જગ્યા નહોતી. જેના કારણે પતંગ દોરાના વેપારીઓમાં ખુશીનો માહલો છવાયો છે.
રાજકોટની સદર બજારમાં છેલ્લી ઘડીએ જોવા મળ્યો ખરીદીનો માહોલ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -