રાજકોટના સહકાર સોસાયટી મેઈન રોડ પર આવેલા વડાલા પાસે પાનની દુકાન પાસે છેલ્લા કેટલાક સમયથી આવારા અને લુખ્ખા તત્વોના ત્રાસથી લોકો પીડાઈ રહ્યો છે. સાંજના સમયે આ તત્વો દ્વારા રાહદારીઓ, ખાસ કરીને મહિલાઓ અને બાળકોને હેરાનગતિ અને છેડતીનો સામનો કરવો પડે છે. આસપાસના દુકાનદારો અને રહેવાસીઓ માટે પણ આ એક મોટી સમસ્યા બની ગઈ છે, કારણ કે આ તત્વો જાહેરમાં ઊંચા અવાજે વાતો કરીને, દાદાગીરી કરીને અને સામાન્ય જનજીવનમાં ખલેલ પહોંચાડીને અરાજકતાનો માહોલ પેદા કરે છે. જેના કારણે સોસાયટીના રહીશોમાં ભય અને અસલામતીનો માહોલ પ્રવર્તી રહ્યો છે.
રાજકોટના સોસાયટી મેઈન રોડ પર લૂખ્ખા તત્વોના ત્રાસ થી ભય અને અસલામતીનો માહોલ
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -