રાજકોટ શહેરમાં તસ્કરોએ ફરી માથુ ઉચક્યું છે. સામા કાંઠે સંત કબીર રોડ પર આવેલી ઇમિટેશન માર્કેટના એક ચાર માળના કોમ્પલેક્ષમાં ધાબા પરથી સેફટી ડોર અને સેફટી વીન્ડો તોડી નીચે ઉતરી ત્રણ બુકાનીધારી ચોર એક દૂકાનમાંથી સાત લાખ રોકડા, બીજીમાંથી દોઢ લાખ અને ત્રીજીમાંથી એક લાખ મળી કુલ ૯ લાખ ૫૦ હજારની રોકડ ચોરી ગયા છે. મધરાતે આ બનાવ બન્યો હતો. ત્રણ શકમંદ સીસીટીવી કેમેરામાં કેદ થયા હોઇ તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
રાજકોટના સંત કબીર રોડ પર ઇમિટેશન માર્કેટમાં રૂ.10 લાખની ચોરી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -