રાજકોટના લોકોમાં દિવાળીની ખરીદીને લઈને ભારે ઉત્સાહ દેખાયો હતો ત્યારે લોકો રંગોળી કરવા માટે અવનવા કલર ખરીદતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ ઘર સજાવવા માટે અવનવી રોશની અને દિવડાઓ ખરીદતા નજરે પડ્યા હતા. ત્યારે આ વર્ષે દિવડાઓની ડિઝાઇન અને રોશનિમાં નવી નવી વસ્તુઓ જોવા મળતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
રાજકોટના લોકોમાં રંગોળીના કલર અને રોશની સહિતની વસ્તુઓની ખરીદી કરવા માટે દેખાયો ઉત્સાહ…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -