અયોધ્યા ખાતે આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ત્યારે રાજકોટના ચુનારવા ચોકમાં આવેલ રોકડિયા હનુમાન મંદિર ખાતે પણ આજે રામ લલ્લાને મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ સાથે મંદિર દ્વારા છેલ્લા બે દિવસથી વિસ્તારમાં અનેક વિધ કાર્યક્રમો યોજાવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટના ચૂનારવાડ ચોકમાં આવેલ રોકડિયા હનુમાન મંદિરનું અંદીજત 50 વર્ષ પહેલા નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારથી વિસ્તારવાસીઓ પણ મોટી સંખ્યમાં મંદિરે દર્શનાર્થે જાયછે.
રાજકોટના રોકડિયા હનુમાન મંદિર ખાતે કરાઇ અનોખી ઉજવણી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -