રાજકોટના જુના માર્કેટ યાર્ડ નજીક એક ઈલેક્ટ્રીકની દુકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. જ્યારે દુકાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોચી હતી. તેમજ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ લાગવાની ઘટનામાં કોઇ જાનહાનિ સર્જાઇ નહી. જો કે દુકાનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
રાજકોટના જુના માર્કેટ યાર્ડની નજીક ઈલેક્ટ્રીકની દુકાનમાં લાગી ભીષણ આગ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -