રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રસ્તાઓ મુદ્દે મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો. જેમાં કોઠારીયા વિસ્તારના માલધારી ફાટકથી સાઈબાબા સર્કલ,સાઈબાબા સર્કલથી સ્વાતિ પાર્કનો રોડ ન બનતા વરસાદ વચ્ચે આખા રસ્તા પર કાદવનું સામ્રાજયબન્યું હોવાથી મહિલાઓએ ટ્રાફિક જામ કરી વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે સમગ્ર ઘટનાની જાણ પોલીસ ને થતાં પોલીસે ત્યાં પહોંચી રસ્તો ફરી શરૂ કરાવ્યો હતો….
રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રસ્તાઓ મુદ્દે મહિલાઓએ કર્યો ચક્કાજામ….
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -