રાજકોટના કાલાવડ રોડ પર નિર્માનાધિન કે. કે. વી.ચોક બ્રિજના લોકાર્પણમાં વિઘ્ન અંગે પોલીસ કમિશનર આનંદ પટેલે નિવેદન આપ્યું હતું જેમઆ જણાવ્યું હતું કે રાજકોટ મનપાના પદાધિકારીઓના અષાઢી બીજના બ્રિજના લોકાર્પણના ઓરતા અધૂરા રહ્યા છે તેમજ આ કાર્ય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલમાં હસ્તે અષાઢી બ્રિજના લોકાર્પણ કરવાનો સમય નહિ મળતા ન થયું હોવાનું તેઓએ જણાવ્યું હતું. તેમજ નોટિસ અને પેનલ્ટી આપી હોવા છતાં કે. કે. વી ચોક ફ્લાઈ ઓવર બ્રિજનું કામ ગોકળ ગતિએ થતા RMC દ્વારા મુદ્દત પર મુદ્દત પાડવામાં આવી છે. તેમજ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બ્રિજની કામગીરી ૯૫ ટકા પૂર્ણ થઈ ગઈ છે. તેમજ ૧૦ થી ૧૫ દિવસમાં બ્રીજની કામગીરી પૂર્ણ થશે
બાઈટ આનંદ પટેલ (કમિશનર,રાજકોટ)