33.6 C
Ahmedabad
Saturday, June 7, 2025
spot_imgspot_imgspot_img

મોરબી: ત્રિકોણ બાગ પાસે રોંગ સાઈડ રિક્ષા આવતા મારામારી


મોરબીના ત્રિકોણ બાગ પાસે સામાન્ય બાબતે જાહેરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. એક રિક્ષા રોંગ સાઈડમાંથી આવી રહી હતી. આ રિક્ષા સામે આવી જતાં અન્ય વાહનચાલક સાથે બોલાચાલી થઈ હતી, અને આ બોલાચાલી જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -