અરવલ્લી જિલ્લાના મોડાસા- શામળાજી હાઇવે પર સુરપુર પાસે અકસ્માત સર્જાયો હતો કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં એક બાળક સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા બાઈક સવાર રોડ ક્રોસ કરી રહ્યા ત્યારે કાર અથડાઇ હતી બનાવને પગલે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા અને 108ને જાણ કરી હતી પરંતુ 108 આવવામાં વાર લાગતાં ત્રણેય ઇજાગ્રસ્તોને પોલીસ વાનમાં બેસાડી હોસ્પિટલ ખસેડાયા હતા
મોડાસા- શામળાજી હાઇવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બાળક સહિત ત્રણને ઇજા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -