મોડાસા નજીકના કોલીખડ ગામની સીમમાંથી પસાર થતી માઝુમ નદીમાં પોલ્ટ્રી ફાર્મની ગંદકી ઠાલવી રહેલા તત્વો સામે રોષ ફેલાયો છે. અને ગંદકીના કારણે પશુઓ અને જન આરોગ્ય સામે ખતરો ઉઠી રહયો છે. ત્યારે આવા તત્વો સામે કાર્યવાહીની લોક માંગ ઉઠવા પામી છે. અને
નદીમાં ઠલવાતી ગંદકી બાબતે કોલીખડ વિસ્તારના અગ્રણી રાજકીય વ્યક્તિએ પોલ્ટ્રી ફાર્મ સંચાલકને ચીમકી પણ ઉચ્ચારી છે છટ પોલ્ટ્રી ફાર્મ સંચાલક દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.