માળીયા હાટીનામા રેલ્વે સ્ટેશનમાં કેશોદ તરફના રેલવે ફાટક પાસે અંડરબ્રિજનું કામ યુદ્ધના ધોરણે શરૂ થઈ ગયેલ છે. ગઈ કાલે રાત્રે 12 વાગ્યાથી આજે વહેલી સવારના 4 વાગ્યા સુધી રેલવેને નડતર રૂપ ન થાય તેમ આ કામ યુદ્ધના ધોરણે ચાલુ હતું. હિટાચી ક્રેન, ચાર થી પાંચ જે.સી.બી. અને બીજા અનેક સાધનો સાથે સૌ જેટલા મજૂરો અને રેલ્વેના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ નીચે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે.
માળીયા હાટીનામા રાત્રે પણ અંડરબ્રિજનું કામ યુદ્ધના ધોરણે શરૂ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -