ભાવનગર શહેરના રીંગરોડ પર ગત મોડીરાત્રે એક કાર વીજપોલ સાથે અથડાતાં કારમાં આગ ભભૂકી હતી તેમજ કર્મા આગ લગતા કારમાંસવાર એક વ્યક્તીનું કારમાં જ સળગીને મૌત થયું હતું. ત્મક્જ બનાવ અંગે ની જાણ ફાયરબ્રિગેડને થતાં ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા. તેમજ આગ ઓલવી મૃત્યુ પામેલા યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો અને બીજા યુવાને સારવાર અર્થે ભાવનગર સર-ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સાથે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર