અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય દરજ્જાનુ એરપોર્ટ મોજુદ હોવા છતાં આગંતુકોને આર્થિક રીતે ખંખેરવા માં નથી આવી રહ્યાં ત્યારે ભાવનગર માં સમ ખાવા એકલ-દોકલ ફ્લાઈટ આવે છે ત્યારે પેસેન્જરો ને પ્રોત્સાહન મળે કે એર કનેક્ટિવિટી વધે એવાં પ્રયત્નો કરવાને બદલે લેભાગુ તત્વોને લૂંટવાનો પીળો પરવાનો ખુદ તંત્ર એ જ આપ્યો છે અહીં પ્રવેશતાની સાથે જ વીસ રૂપિયા ચુકવવા પડે છે હવે કોઈ વ્યક્તિ પ્રવાસીને ઉતારવા આવે અને એજ મિનિટે પરત ફરે એવાં વ્યક્તિ ઓ પાસેથી એન્ટ્રી ફી ના નામે નાણાં વસુલવા કેટલી હદે ઉચિત ગણી શકાય એવા સવાલો શહેરના જાગૃત નાગરિકો કરી રહ્યાં છે.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર