ભાવનગર મહાનગરપાલિકા ના દબાણ હટાવ સેલની ટીમે આજે સવારે શહેરના ઘોઘા સર્કલથી મોખડાજી સર્કલ સુધીના રોડપર ખડકાયેલ અસ્થાઈ દબાણો હટાવ્યા હતા કેબિનો લારી-ગલ્લા બાકડા સહિતનો સરસામાન કબ્જે કર્યો હતો આ ઉપરાંત રોડપર રજકો સહિતનો પશુચારો વેચતા આસામીઓ વિરુદ્ધ તવાઈ બોલાવી પશુચારો કબ્જે કરી દંડ ફટકાર્યો હતો.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર