ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ આજે પણ યથાવત રહ્યા હતા ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર ઉપાધ્યાય ની આગેવાનીમાં ભાવનગર શહેરના મંત્રીશ કોમ્પલેક્ષ થી રિંગ રોડ પર ખડકી દેવામાં આવેલા દબાણ હટાવી દીધા હતા તદુપરાંત ભાવનગર શહેરની મધ્યમાં આવેલા શાક માર્કેટ ખાતે કમિશનર સહિતનો કાફલા એ ત્રાટકી લારીઓ સહિત બાકડા પાટીયા જપ્ત કરી લીધા હતા અને શાક માર્કેટ રોડ ચોખ્ખો કરી દીધો હતો તેમજ રીંગ રોડ મંત્રેશ કોમ્પલેક્ષ પાસે આવેલ ખડકી દેવામાં આવેલા લારી ગલ્લાઓ પણ જપ્ત કર્યા હતા અને ટ્રાફિકને અર્પણ થતા સરસ સામાન હટાવી મંત્ર કોમ્પ્લેક્સથી રીંગરોડ નો રસ્તો ખુલ્લો કરી દીધો હતો
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર