ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો. તમે જ્યારે ભાવનગર શહેર ભાજપના પ્રમુખ અભયસિંહ ચૌહાણ તેમજ પાર્થ ગોંડલીયા યુવા મોરચાના પ્રમુખ મુકેશભાઈ ડાભી થતા ભાવનગર કોર્પોરેશનના મેયર ચે૨મેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને ઘોઘા ગેટ ચોક ખાતે આકાશબાજી કરી અને ખાતે ચંદ્રયાનના સફળ લેન્ડિંગને ફટાકડા ફોડીને વધાવ્યું.