ભચાઉ મધ્યે આવેલી સ્વામિનારાયણ ગુરુકુળના સંસ્થાપક શાસ્ત્રી શ્રી કૃષ્ણદાસજી સ્વામી અક્ષરધામ પામ્યા છે રતનાલ ગામના આહીર સમાજમાં જન્મ લેનાર સ્વામી કૃષ્ણદાસ સ્વામી શ્રી ભચાઉ સ્વામિનારાયણ ગુરુકુળ શાસ્ત્રી સ્વામી શ્રી કૃષ્ણદાસજીના અંતિમ દર્શનમા સ્વામિનારાયણ સંતો મહંતો સમાજિક રાજકિય આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા ભચાઉ સ્વામિનારાયણ ગુરુકુળ મધ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા આહીર સમાજમાં શૈક્ષણિક રીતે વિધાર્થીઓ આગળ વધે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહેતાં ભચાઉ નેશનલ હાઇવે પર આવેલી સ્વામિનારાયણ ગુરૂકુળ સંસ્થાપક તરીકે સેવા આપી રહ્યા હતાં ઘણા સમયથી બિમાર હોવાથી અમદાવાદ સારવાર અર્થે હતા શાસ્ત્રી કુષણદાસ અર્થાત્ મહેનત પરિશ્રમથી ભચાઉ સ્વામિનારાયણ ગુરુકુળ ઉભું કર્યું હતું