ભચાઉ તાલુકાનું આધોઈ ગામમાં દારૂના દુષણ સામે આપ નેતા સંજય બાપટ દ્વારા ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી છે. જો દારૂના અડ્ડા પોલીસ બંધ નહીં કરે તો જનતા રેડ ની ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી છે. તો આ સાથેજ બહેનોએ રડતા રડતા રજૂઆત કરીને કહ્યું હતું કે ધોઈ ના કાંકરિયા વિસ્તારમાં અનેક બહેનો આ દારૂના કારણે વિધવા બની છે રાપર તાલુકાના ભચાઉ અને કચ્છમાં દારૂ બંધ કરો નહીં તો બહેનો હવે મહાકાળી નું રુદ્ર સ્વરૂપ બતાવવા તૈયાર છે આમ આદમી પાર્ટી ની દારૂ સામેની જુબેસ માં આજે આધોઈ ના કુખ્યાત બુટલેગર જે છેલ્લા 15 વર્ષથી દારૂ બનાવી વેચે છે તેના બાપુજી પણ જોડાયા અને વિડિયો વાયરલ કર્યો.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -