માળીયાહાટીનામાં સ્ટેશન દરવાજા ચોકમાં ગ્રામ પંચાયત દ્વારા માળીયા હાટીનાનું ગૌરવ એવો 50 ફૂટ ઊંચો મોટી એલોજન અને સોડિયમ લાઈટનો તોતિંગ થાંભલો બિપોર્જોય વાવાઝોડાના કારણે સાવચેતીના ભાગરૂપે સરપંચ જીતુભાઈ સિસોદિયાએ તેમની દેખરેખ નીચે ગ્રામ પંચાયતના સ્ટાફને સાથે રાખીને જેસીબી ટ્રેકટરની મદદથી દોરડા બાંધીને એક કલાકની મહેનત કરીને નીચે ઉતારી લીધેલ છે
રિપોર્ટર મહેશ કાનાબાર