બાયડના પેન્ટરપૂરા નજીક ડેમાઇ-છભૌ માર્ગ બાવળનું વૃક્ષ ધરાસાઈ થયું હતું જેથી વાહનનોની અવરજવર બંધ થઈ હતી. તેમજ વાહનનોની અવરજવર બંધ થતાં બાવળનું ઝાડ હટાવી રસ્તો પૂર્વવત કરાવવા માંગ પણ કરવામાં આવી હતી. આ સાથે ચોમાસાની શરૂઆત થતાં બીજીવાર રસ્તો બંધ થયો હોવાની ઘટના સામે આવી હતી.