બગસરા તાલુકાના લુંધીયા ગામે એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૧૮૩ બોટલો અને ૭૦ લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે કુલ અઢી લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો છે, જ્યારે દારૂ આપનાર સહિત અન્ય ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ બગસરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના અને એ.એસ.પી. જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ, બગસરા પોલીસ સ્ટેશનના પી.આઈ. સાળુંકે અને તેમની ટીમે પ્રોહિબિશન તપાસ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે.
બગસરાના લુંધીયા ગામે મકાન માથી ૧૮૩ બોટલો અને ૭૦ લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -