સામાન્ય રીતે ઉનાળાની શરૂઆત થાય ત્યારથી જ વાહનોમાં આગ લાગવાની અનેક ઘટનાઓ ઘટવાનું શરૂ થઈ જાય છે. ત્યારે ફરીવાર બોલેરો વાહનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.. રાજકોટના બેડી ગામ પાસે ફટાકડા ભરેલાં બોલેરો વાહનમા અચાનક આગ લાગી હતી.. આગ લાગતાં અફડાતફડી નો માહોલ સર્જાયો હતો.. આગ લાગતાં ફાયર ફાઇટર દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -