22 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 9 વર્ષ પૂર્ણ થતા આજ રોજ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં ગોંડલ ચોકડી પોપડાં ખારવા બાબતે મોહન કુંડારીયાએઆપ્યું નિવેદન


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 9 વર્ષ પૂર્ણ થતા આજ રોજ રાજકોટ ખાતે રાજ્યસભાના સાંસદ તેમજ રાજકોટના સાંસદ દ્વારા રાજકોટના ચૂંટાયેલા ધારાસભ્યો તેમજ પદાધિકારીઓની હાજરીમાં કેન્દ્ર સરકારે સૌરાષ્ટ્રને આપેલી વિકાસની ભેટ અંગે માહિતી આપી હતી આ દરમિયાન રાજકોટમાંરૂ.90 કરોડના ખર્ચે નિર્મિતગોંડલ ચોકડી ઓવરબ્રિજને 90 દિવસથતાં જ પોપડાં ખરવા લાગ્યાંહતા જે અંગે સાંસદમોહન કુંડારીયાએનિવેદન આપ્યું હતું જેમાં તેઓએ પોતાના બચાવ માં વાત કરી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -