24.6 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

પત્નીને જન્મ દિવસની ગિફ્ટ આપવા માટે રાજકોટના યુવાને ખરીદી ચંદ્ર પર જમીન…


પત્નીને જન્મ દિવસની ગિફ્ટ આપવા માટે રાજકોટના યુવાને ચંદ્ર પર જમીન ખરીદી હતી. આજે જ્યારે ચંદ્રયાન 3 નું સફળ લેન્ડિંગ થયું છે ત્યારે રાજકોટના યુવાને અનોખુ સાહસ કર્યું છે. તેમજ ચંદ્રાયન 3 લોન્ચ થયું ત્યારબાદ આ વિચાર આવતા 15 દિવસ પહેલા ચેતન જોશી એ પોતાની પત્ની ખુશી જોશી ને ગિફ્ટ આપવા જમીન ખરીદી હોવાનું સામે આવ્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -