ધ્રોલ દોલતસિંહજી હોસ્પિટલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓપરેશન સિંદુર માટે સરકારના આદેશથી જામનગર જિલ્લાના ડીડીઓના આદેશ અનુસાર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુના ગ્રામજનોના બહોળી સંખ્યામાં રક્તદાતાઓ હાજર રહ્યા હતા આ તકે કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા જીલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્ય તથા નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા જામનગર જી જી હોસ્પિટલનો સ્ટાફ તથા ધ્રોલ પીએચસીના ડોક્ટર તથા હેલ્થ સુપરવાયજર સહિતે જહેમત ઉઠાવી હતી
ધ્રોલ દોલતસિંહજી હોસ્પિટલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરાયું હતું
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -