ધોરાજીના ભૂતવડના પાટીયા પાસે ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. ટ્રક રસ્તા ઉપરથી નીચે ખેતરમાં ઉતરી જતાં ટ્રક પલ્ટી મારી ગયું હતું. જો.કે ટ્રકે પલટી મારતા વિદેશી દારૂની બોટલો ભરેલ ખોખા અને ફૂટેલી બોટલો જોવા મળી હતી.. ટ્રકમાં પ્લાસ્ટિક ની ગાંસડી વચ્ચે દારૂની બોટલો સંતાડીને લઈ જવામાં આવતો હોવાની તેમજ ટ્રકચાલક ફુલ નશામાં હોય તેવી આશંકા ઉઠી રાહ છે. હાલ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી છે
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી