30.2 C
Ahmedabad
Tuesday, June 10, 2025
spot_imgspot_imgspot_img

ધોરાજીમાં જેટકો ઈલેક્ટ્રીક આસીસ્ટન્ટ ની પરીક્ષા માં અન્યાય થતા વારંવાર રજુઆત છતા કોઈ જવાબ ના મળતા ઉમેદવાર સંકેત મકવાણા ની ઈચ્છા મૃત્યુ ની માંગ


જેટકો દ્વારા વીજ હેલ્પર ની પરીક્ષા લેવાયેલ તેમાં તમામ જગ્યાએ guvnlના નિયમો નું ચૂસ્ત પણે પાલન કરવામાં આવેલ પણ જુનાગઢ સર્કલ માં નિયમો જાણે નેવે મૂકી દીધા હોય તેમ તમામ જગ્યાએ પોલ ટેસ્ટ મા પોલ ઉપર ક્લેઈમ માં હાથ અડાડી ઉમેદવાર આવેલ પણ જુનાગઢ એક સર્કલ માં પગ મૂકાવી ઉમેદવાર સાથે ઘોર અન્યાય થયેલ. ઉમેદવાર વારે જાહેર માહિતી અધિકાર ના કાયદા હેઠળ માહિતી માંગતા guvnlના સર્કયુલ માં ક્યાંય પગ મૂકવાનો ઉલ્લેખ નથી. અને ઉમેદવાર ના માંગેલ વિડિયો માં માત્ર 16 સેકન્ડ માં પોલ ચડી જાય છે તો 25 માર્ક થવા જોઈ પણ 15 માર્ક આપી ઉમેદવાર ના ભવિષ્ય સાથે ચેડા કરેલ છે આમ ની રજુઆત આવેદનપત્ર રૂબરૂ વારંવાર કરેલ ભરતી પ્રક્રિયા સ્થગિત કરો રાજકોટ ઝોન ની અને જુનાગઢ સર્કલ ના વિડિયો ગ્રાફિ જોઈ યોગ્ય તપાસ કરી નિર્ણય કરો છતાં કોઈ સાંભળવા તૈયાર નથી જુનાગઢ સર્કલ ને રજૂઆત કરતા તેઓ ના અધિકારીઓ કહે અમે રજૂઆત કરી કોઈ જવાબ આવ્યો નથી. પોલ ટેસ્ટ મહેસાણાના અધિકારીઓ દ્વારા લેવાયેલ આની સાથે જુનાગઢ સર્કલ ને કઈ લેવા દેવા નથી તો સુ જુનાગઢ સર્કલ ના અધિકારીઓ જેટકો ના જવાબદાર અધિકારીઓ નથી? આથી ઉમેદવાર નાસીપાસ હતાશ થય રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુ ની માંગ કરી છે કરેલ છતાં કોઈ સાંભળવા તૈયાર નથી જુનાગઢ સર્કલ ને રજૂઆત કરતા તેઓ ના અધિકારીઓ કહે અમે રજૂઆત કરી કોઈ જવાબ આવ્યો નથી. પોલ ટેસ્ટ મહેસાણાના અધિકારીઓ દ્વારા લેવાયેલ આની સાથે જુનાગઢ સર્કલ ને કઈk લેવા દેવા નથી તો સુ જુનાગઢ સર્કલ ના અધિકારીઓ જેટકો ના જવાબદાર અધિકારીઓ નથી? આથી ઉમેદવાર નાસીપાસ હતાશ થય Getcoના ઘોર અન્યાય અને બેરોજગારી ના કારણે*રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુ ની માંગ કરી છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -