ધોરાજી નગરપાલિકાની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે ભુખી ચોકડી પાસે નગરપાલિકાની પાણીના ટાંકા પાસે આવેલ લાઈનમાં ભંગાણ થયું હતું ધોરાજીની પ્રજાને પાણી પૂરું પાડતી પાણીની લાઈનમાં ભંગાણ થયું હતું એક બાજુ ધોરાજી વિસ્તારની મહિલાઓને પાણી માટે વલખા મારવા પડે છે તો બીજી તરફ હજારો લિટર પાણીનો વેડફાટ થતાં નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.
ધોરાજીની ભૂખી ચોકડી પાસે પાણીના ટાંકા પાસે આવેલ પાણીની લાઇનમાં ભંગાણ થતાં નદીઓ વહી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -