ધારી લોહાણા મહાજન સમાજની વાડી ખાતે બજરંગ ગ્રુપ ધારી તથા ધારી ભાજપ પરિવાર તેમજ રેડ ક્રોસ સોસાયટી અમરેલી ના સહયોગ દ્વારા રાષ્ટ્ર સમર્પિત બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું… આ રાષ્ટ્રીય સમર્પિત બ્લડ કેમ્પમાં ધારાસભ્ય જેવી કાકડીયાની પ્રેરક ઉપસ્થિતિ ની વચ્ચે ધારીની સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપ તેમજ ધારી વેપારીઓ સહિતના ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.. અમરેલી રેડ ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ આપનાર તમામ લોકો માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી.
ધારી: લોહાણા મહાજન સમાજની વાડી ખાતે રાષ્ટ્ર સમર્પિત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -