40.1 C
Ahmedabad
Sunday, June 8, 2025
spot_imgspot_imgspot_img

ધારી મેઇન રોડ ઉપર બે આખલાઓ વચ્ચે 30 મિનિટ સુધી યુધ્ધ ચાલતા ટ્રાફિકજામ સર્જાયો હતો


ધારી મેઇન રોડ ઉપર આખલા યુદ્ધ જામ્યું હતું મેઇન રોડ ઉપર બે આખલા યુદ્ધે ચડતા લોકોમાં નાશ ભાગ મચી ગઈ હતી મેઇન રોડ ઉપર બંને આંખલાઓ બાખડી પડતાં ટ્રાફિકજામ સર્જાયો હતો સતત 30 મિનિટ સુધી આખલાની લડાઈ ચાલુ રહી હતી આખરે લોકો દ્વારા જ આખલાઓને  અલગ પાડવામાં આવ્યા હતા


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -