29.1 C
Ahmedabad
Sunday, June 8, 2025
spot_imgspot_imgspot_img

ધારી નગરપાલિકા દ્વારા પાલિકા હસ્તકની જમીનમાં થયેલ દબાણ દૂર કરવા નોટિસ ફાળવવામાં આવી હતી


 

ધારી નગરપાલિકા દ્વારા સરકારશ્રીની વિવિધ કલમ અન્વયે નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતી દરેક જમીન ઉપર થયેલ ગેરકાયદેસર બાંધકામ રસ્તાઓ તેમજ સરકારી જમીન ઉપર જે દબાણ કરવામાં આવ્યું છે કે તાત્કાલિક અસરથી દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા ધારી શહેરમાં દબાણ કરતાઓને નોટિસ આપવામાં આવી હતી નગરપાલિકાની નોટિસ અનુસાર આપેલ મુદત મર્યાદામાં જો સરકારી જમીન ખાલી કરવામાં નહીં આવે તો કાયદેસર કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવું નગરપાલિકાના ચીફ ઓફિસરની દ્વારા જણાવવામાં આવ્યું છે

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -