40.9 C
Ahmedabad
Saturday, June 7, 2025
spot_imgspot_imgspot_img

ધારી નગરપાલિકાના કામદારોના પગાર વિવાદનો આખરે સુખદ અંત


ધારી નગરપાલિકાના કામદારોના પગાર વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ જીતુભાઈ જોષીની મધ્યસ્થીથી નગરપાલિકા અને કામદારો વચ્ચે સમાધાન થયું. નગરપાલિકાના ચીફ ઓફિસરે બાકી પગાર ટૂંક સમયમાં ચૂકવી દેવાની ખાતરી આપતા અને જીતુભાઈ જોષીએ પણ આ અંગે આશ્વસન આપતા, સતત બે કલાક સુધી ચાલેલી રકઝકના અંતે તમામ કામદારો ફરીથી કામ પર હાજર થયા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -