ધારીમા ધોધમાર વરસાદ પડતાં શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું છે શેત્રુંજી નદીમા પૂર આવતા ખોડીયાર ડેમમાં નવા નીરની આવક થવા પામી છે ખોડીયાર ડેમની સપાટી 70 ફૂટએ પહોંચી ગઈ છે ઘારીના ગીર પંથકમાં ઘોઘમાર વરસાદ વરસ્યો છે ઘારીના નાગ્રઘા ગામમાંથી પ્રસાર થતી સેલ નંદીમા પુર આવ્યું છે દલખાણીયામાં ધોધમાર વરસાદથી નદી નાળામાં પુર આવ્યું છે ઘારીના જીરા ડાભાળી સહિતના ગામમો ઘોઘમાર વરસાદ વરસ્યો છે ઘારી ડાભાળીમાથી પસાર થતી અમૂતપુર નંદીમા પુર આવ્યું છે ગોવિંદપુર કુબડામાં વરસાદને લીધે ગોવિંદપુરની પીલુ ક્યા નદીમાં પુર આવ્યું છે સારા વરસાદને કારણે ખેડૂતોમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટર સંજય વાળા ધારી