દ્વારકામાં ભૂમાફીયાઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે દ્વારકાના વરવાળા વિસ્તારમાં આવેલ સ્કાય કમ્ફર્ટ બીચ હોટેલને મોટો ફટકો મળ્યો છે દ્વારકા એસ.ડી.એમ.દ્વારા સ્કાય કમ્ફર્ટ બીચ હોટેલનું ડિમોલિશન કરવા આદેશ આપવામાં આવ્યો છે હુશેન ભારમલ નામના વ્યકિતની માલિકીની આ હોટેલને દ્વારકા કોર્ટએ પણ થોડા દિવસો પેહલા મોટો ફટકો આપ્યો હતો પર્યાવરણ સુરક્ષા અધિનિયમની કલમ 15 મુજબ આરોપીઓને સમન્સ ઇસ્યૂ કરાયા હતા એટલું જ નહીં ફોજદારી કેસ રજીસ્ટરએ નોંધવા પણ અદાલતે હુકમ કર્યો હતો હાલ દ્વારકાના જાંબાજ SDM અમોલ આવતે દ્વારા આ સ્કાય કમ્ફર્ટ બીચ હોટેલ તત્કાલિક બંધ કરવા તેમજ ડિમોલિશન કરવા આદેશ કર્યો છે એટલું જ નહીં આ હોટેલની બાજુમાં ચાલી રહેલ ગેર કાયદેસર બાંધકામ પણ તાત્કાલિક બંધ કરવા આદેશ કર્યો છે.
દ્વારકાના વરવાળા વિસ્તારમાં આવેલ સ્કાય કમ્ફર્ટ બીચ હોટેલને તોડી પાડવા આદેશ કરવામાં આવ્યો છે
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -