થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય ની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન હાથ ધરાયું છે તેમજ આ અભિયાન ત્રણ દિવસ સુધી ચલાવવામાં આવશે. જેમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી એ પણ જાતે સફાઈ કરી અને ટ્રેક્ટરમાં કચરો ખાલી કર્યો હતો. આ સફાઈ અભિયાન થરાદના વોર્ડ નંબર ચાર એસટી ડેપો પાસે હાથ ધર્યું હતું જ્યાં થરાદની જનતાને પોતાને જે તે જગ્યાએ કચરોન ફેકવાનું આપીલ અધ્યક્ષ એ કરી હતી.
રિપોર્ટ દેવું સિંહ રાજપૂત