40.9 C
Ahmedabad
Saturday, June 7, 2025
spot_imgspot_imgspot_img

ઝાલોદ નગરપાલિકા દ્વારા એક પેડમાં કે નામ “વુમન ફોર ટ્રી” થીમ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો


 

ઝાલોદ નગરપાલિકા દ્વારા ગઇકાલે રામ સાગર ગાર્ડન ખાતે ‘વુમન ફોર ટ્રી’” અંતર્ગત એક વિશિષ્ટ પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ અમૃત ૨.૦ મિશન વિભાગના એન.યુ.એલ.એમ યોજના હેઠળ રચાયેલા મહિલાઓના સ્વ સહાય જૂથોની સહભાગીતાથી યોજાયો હતો આ કાર્યક્રમમાં “વૃક્ષો સાથે જીવન પરિપૂર્ણ બનાવો” એવો મંત્ર અપનાવાયો હતો અને મહિલાઓને પર્યાવરણ પ્રત્યે વધુ જવાબદારીભર્યા બનાવવાના ઉદ્દેશ સાથે વિચારમંથન કરવામાં આવ્યું હતુ આ સાથે આવનારા ભવિષ્યમાં વૃક્ષોના જતન અંગે મહિલાઓ જન જાગૃતિમાં વધુ સહભાગી બને તે માટે ચર્ચા કરવામાં આવી હતી 60 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને જવાબદારી પણ લીધી હતી

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -